Chapter Chosen

અનુકૂલન

Book Chosen

વિજ્ઞાન ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ઠંડા પ્રદેશમાં વસતાં પ્રાણીઓનાં શરીર પર રુવાંટીનું પ્રમાણ વધુ હોય છે. શા માટે ?


Advertisement

પક્ષીઓની ચાંચ જુદા જુદા આકારની શા માટે હોય છે ?


પક્ષીઓનાં રહેઠાણ અને ખોરાકના આધારે તેમની ચાંચમાં વિવિધતા જોવા મળે છે. બગલાને પાણીમાંથી માછલી પકડવા ચાંચ લાંબી અને અણીદાર હોય છે. સમડી જેવી માંસાહારી પક્ષીઓની ચાંચ વાંકી અને મજબૂત હોય છે. કબૂતર અને ચકલી જેવા દાણા ચણતા પક્ષીઓની ચાંચ નાની હોય છે. આમ, પક્ષીઓનાં રહેઠાણની અને ખોરાકની વિવિધતા મુજબ તેમની ચાંચ જુદા જુદા આકારની હોય છે.

Advertisement

પર્ણની સપાટી ઉપર તરફ લીસી અને નીચેની તરફ ખરબચડી હોય છે. શા માટે ?


Advertisement