CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ચેતાના પ્રકારો કયા કયા છે ?
નીચે આપેલ ચેતાતંત્રની આકૃતિમાં જરૂરી નામનિર્દેશન કરી તેનાં કાર્યો લખો.
આપણા શરીરમાં આવેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ લખો.
અંતઃસ્ત્રાવી ગ્રંથિ એટલે શું ?
જે ગ્રંથિઓ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી હોય તેવી ગ્રંથિઓને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહે છે.
મધ્યવર્તી ચેતાતંત્રમાં કયા કયા અવયવોનો સમાવેશ થાય છે ?