CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
તમે જાણતા હોય એવા વક્રીભવનના પ્રયોગો તમારા મિત્ર સાથે કરો અને તેની ચર્ચા કરી નોંધ કરો.
આપેલ આકૃતિમાં વક્રીભવનના સંદર્ભે પ્રકાશકિરણ અને ખૂણાઓની ઓળખ લખો.
(A) પ્રકાશનું આપાતકિરણ હવામાંથી કાચમાં પ્રવેશે છે ત્યારે થતાં વક્રીભવન માટે :
કિરણ AB : આપાતકિરણ, કિરણ BC : વક્રીબૂતકિરણ
: આપાતકોણ, : વક્રીભૂતકિરણ
(B) પ્રકાશનું કિરણ કાચમાંથી હવામા6 પ્રવેશે છે ત્યારે થતા વક્રીભવન માટે :
કિરણ BC : આપાતકિરણ, કિરણ CD : વક્રીભૂતકિરણ
: આપાતકોણ
: વક્રીભૂતકિરણ