Chapter Chosen

ખંડ પરિચય : આફ્રિકા અને એશિયા

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 દ્વિતિય સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
એશિયામાં આવેલાં મીઠા પાણીનાં સરોવરોનાં નામ જણાવો.

એશિયા ખંડની ઉત્તર-દક્ષિણ તથા પૂર્વમાં કયા કયા મહાસાગરો આવેલા છે ?

આર્કટિક મહાસાગરને મળતી નદીઓ જળમાર્ગ માટે ઉપયોગી કેમ નથી ?

Advertisement

નીચેના વિધાનો સાચાં છે કે ખોટા તે જણાવો.


1. એશિયા ખંદ પ્ર્થ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. 

2. ઉનાળામાં મધ્ય એશિયામાં તાપમાન ઉંચું રહે છે. 

3. શિયાળામાં અરબ સાગર પરથી વાતા પવનો વરસાદ લાવે છે. 

4. ચેરાપુંજી ભારતમાં અસમ રાજ્યમાં આવેલું છે. 

5. જાપાની લોકો ચામડાના તંબુમાં રહે છે. 

6.. હિમાલયના પ્રદેશમાં ઊંટનો ઉપયોગ માલવહન માટે થાય છે. 

7. આરબ લોકો ઉનાળામાં ગરમ કપડાં પહેરે છે. 

Advertisement
Advertisement