Chapter Chosen

પ્રાકૃતિક પ્રકોપો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
આપત્તિ વિશે સરકારમાંથી કેવી રીતે માહિતી મેળવી શકાય ?

તમારા મિત્રનું ગામ પૂરમાં પ્રભાવિત થયું છે. તમે તેને શી મદદ કરશો ?


તમે જ્વાલામુખી પ્રદેશમાં રહેતા હો તો તમને શિ લાભ થાય ? કેમ ?


ભૂસ્ખલન કેવા વિસ્તારમાં વધુ જોવા મળે છે ? શા માટે ?


Advertisement
આ એકમમા આપેલી આપત્તિઓને 'ભૌગોલિક ઘટનાઓ' કહી શકાય ?

હા. આ એકમમાં આપેલી આપત્તિઓને 'ભૌગોલિક ઘટનાઓ' કહી શકાય.

ભૂકંપ, જ્વાળામુખી, ત્સુનામી, પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું, દાવાનળ, ભુસ્ખલન વગેરે પૃથ્વીસપાટી પર ઘટતી કુદરતી આપત્તિઓ છે, તેથી તેમને 'ભૌગોલિક ઘટનાઓ' કહી શકાય.

Advertisement
Advertisement