Chapter Chosen

પ્રાકૃતિક પ્રકોપો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ભૂસ્ખલન કેવા વિસ્તારમાં વધુ જોવા મળે છે ? શા માટે ?


Advertisement
આપત્તિ વિશે સરકારમાંથી કેવી રીતે માહિતી મેળવી શકાય ?

આપત્તિ વિશે ગુજરાત સરકારમાંથી માઅહિતી મેલવવાઅ નીચે જણાવેલા સરનામોથી પત્રવ્યવહાર દ્વારા અથવા ઇ-મઈલ દ્વારા મેળવી શકાય :

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી

બ્લોક નં. 11, પાંચમો માળ ઉદ્યોગ ભવન,

ગાંધીનગર - 382017.

ટેલિફોન : +917923259220 

ફૅક્સ : +917923259275

ઇ-મઈલ : info@gsdma.org

Advertisement

તમારા મિત્રનું ગામ પૂરમાં પ્રભાવિત થયું છે. તમે તેને શી મદદ કરશો ?


આ એકમમા આપેલી આપત્તિઓને 'ભૌગોલિક ઘટનાઓ' કહી શકાય ?

તમે જ્વાલામુખી પ્રદેશમાં રહેતા હો તો તમને શિ લાભ થાય ? કેમ ?


Advertisement