Chapter Chosen

વાતાવરણીય ફેરફાર

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ગ્લોબલ વૉર્મિંગ એટલે શું ?

રોજિંદા જીવનમાં તમે કયાં કયાં ઉપકરણો વાપરો છો, જેનાથી વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે ? તેની યાદી તૈયાર કરો.

ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે શું ?


આબોહવા એટલે શું ?

Advertisement

ગ્લોબલ વૉર્મિંગથી વિશ્વમાં કેવી વિનાશક અસરો થવાની સંભાવના છે તે જણાવો.


ગ્લોબલ વૉર્મિંગથી થતી અસરો :
  • વનસ્પતિનાં આયુષ્ય અને વૃદ્વિમાં ફેરફારો થઈ રહ્યાં છે.
  • ગીધ, ચકલી અને એવી અનેક જાતીઓ લુપ્ત થઈ રહી છે.
  • લગભગ બે હજાર જેટલી હીમાલયની હીમનદીઓ પીગળી ગઈ છે.
  • દુષ્કાળ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, પૂર વગેરે જેવી આપત્તિઓ છેલ્લાં 10 વર્ષમાં વધી છે.
  • વરસાદ ક્યારેક ઓછો તો ક્યારેક વધારી પડે છે. 
  • ભૂગર્ભમાં પાણીનો સ્તર ઘટી રહ્યા છે.
  • તાપમાન વધતા મનુષ્યજીવનમાં ડ્રીહાડ્રેશન અને કુપોષણ જેવી પરિસ્થિતિ સર્જાય છે.
  • ખેતઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 
  • કૉલેરા, ડેન્ગ્યુ, મલેરિયા, યલોફીવર, સ્વાઈન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે.
  • વઓશ્વિક તાપમાનમાં વધારો થવાથી ફૂલો ખૂશ્બુ ગુમાવી રહ્યાં છે.
  • મધપુડા નામશેષ થઈ રહ્યા છે.

Advertisement
Advertisement