CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
છે. જો AB = 18 સેમી, AE= 10 સેમી, CF = 12 સેમી, તો AD શોધો.
જો AD = 12 સેમી, CF = 20 સેમી અને AE = 16 સેમી, તો AB શોધો.
નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો :
(1) ત્રિકોણ અને ત્રિકોણીય પ્રદેશ બે અલગ ગણ છે.
(2) ત્રિકોણ અને ત્રિકોણના અંદરના ભાગનો છેદગણ ખાલી ગણ છે.
(3) જો ની બાજુઓના મધ્યબિંદુઓ અનુક્રમે D, E અને F હોય, તો
(4) કોઈ પણ ત્રિકોણ તેના ત્રિકોણીય પ્રદેશનો ઉપગણ છે.
(5) ત્રિકોણનો અંદરનો ભાગ એ ત્રિકોણીય પ્રદેશનો ઉપગણ છે.