CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જો , તો કહી શકાય ? શા માટે ?
ગણ A = {1, 2, 3}ના ઉપગણોની સંખ્યા શોધો તથા ગણ Aના તમામ ઉપગણો લખો.
નીચે આપેલ ગણને સમાન ગણ અથવા સામ્ય ગણમાં વર્ગીકૃત કરો :
અહીં, પરંતુ હોવાથી, ગણ A અને ગણ Bના ઘટકો સમાન નથી.
ગણ A અને ગણ B સમાન ગણ નથી.
અહીં n(A) = 7 અને n(B) = 7 . આથી ગણ A અને ગણ Bમાં ઘટકોની સંખ્યા સરખી છે.
ગણ A અને ગણ B સામ્ય ગણ છે.
પ્રાકૃતિક સંખ્યા ગણ Nના 10થી નાના 2 ના ગુણક 2, 4, 6, 8 છે. A = {2, 4, 6, 8}
પ્રાકૃતિક સંખ્યા ગણ Nની 10થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ 2, 4, 6, 8 છે. B = {2, 4, 6, 8}
આમ, A = {2, 4, 6, 8} અને B = {2, 4, 6, 8}
અહીં ગણ A અને ગણ Bના બધા ઘટકો સમાન છે.
ગણ A અને ગણ B સમાન ગણ છે.
જો U = {1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10} , A = {1, 2, 4, 6, 8}, તો A’ શોધો અને બતાવો કે
નીચેર આપેલ ગણને ખાલી ગણ કે એકાકી ગણમાં વર્ગીકૃત કરો :