નીચે આપેલ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં તે જણાવો અને તેને પ્રમાણિત સ્વરૂપ ax + by + c = 0માં દર્શાવો તથા તેમાં a, b અને cની કિંમતો લખો : y2 = 3x
નીચે આપેલ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં તે જણાવો અને તેને પ્રમાણિત સ્વરૂપ ax + by + c = 0માં દર્શાવો તથા તેમાં a, b અને cની કિંમતો લખો : 7x = 0
નીચે આપેલ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં તે જણાવો અને તેને પ્રમાણિત સ્વરૂપ ax + by + c = 0માં દર્શાવો તથા તેમાં a, b અને cની કિંમતો લખો : 5x = 6y
Advertisement
નીચે આપેલ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં તે જણાવો અને તેને પ્રમાણિત સ્વરૂપ ax + by + c = 0માં દર્શાવો તથા તેમાં a, b અને cની કિંમતો લખો : 6y - 4x = 3
દ્વિચલ સુરેખ સમીકરણ છે.
પ્રમાણિત સ્વરૂપ : -4x + 6y – 3 = 0
અહીં, a = -4, b = 6 અને c = -3
Advertisement
“નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે.” આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે દર્શાવો.