CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ચાર ભિન્ન બિંદુઓ વધુમાં વધુ કેટલી રેખાઓ નિશ્ચિત કરે ? અને તે બિંદુઓ ઓછામાં ઓછી કેટલી રેખાઓ નિશ્ચિત કરે ?
(1) ચાર ભિન્ન બિંદુઓ અસમરેખ હોય, તો વધુમાં વધુ છ ભિન્ન રેખાઓ નિશ્ચિત કરે :
(2) ચાર ભિન્ન બિંદુઓ સમરેખ બિંદુઓ હોય, તો તેઓ એક જ રેખા નિશ્ચિત કરે છે.
ઉપરની આકૃતિમાં બિંદુઓ P, Q, R અને S એ એક જ રેખા l નિશ્ચિત કરે છે.
આ રેખા જેવાં નામથી ઓળખાય છે.
બે ભિન્ન બિંદુઓને સમાવતી રેખાઓની સંખ્યા દર્શાવો.
સમરેખ અને અસમરેખ બિંદુઓની વ્યાખ્યા આપો.
જો બિંદુઓ P, Q અને R ભિન્ન અસમરેખ બિંદુઓ હોય, તો P અને વચ્ચે શું સંબંધ છે ?
રેખાની પૂર્વધારણાઓ લખો.