CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કાર્તેઝિય સમતલમાં યમાક્ષોનાં નામ લખો.
આપેલ આલેખ જુઓ અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો :
(1) બિંદુઓ P અને Qના યામ લખો.
(2) (-2, 4) દ્વારા દર્શાવાતું બિંદુ લખો.
(3) બિંદુ Aનો x-યામ જણાવો.
(4) બિંદુ Rનો y-યામ જણાવો.
(5) બિંદુઓ A, B, C, D, E, F, G, H, I, J, R, S અને Tના યામ લખો.
સમતલમાં યામાક્ષો દ્વારા રચાતા દરેક ભાગનાં નામ આપો.
સમતલામાં યામાક્ષો દ્વારા ચાર ભાગ રચાય છે.
1. પ્રથમ ચરણ નો અંદરનો ભાગ
2. દ્વિતીય ચરણ નો અંદરનો ભાગ
3. તૃતીય ચરણ નો અંદરનો ભાગ
4. ચતુર્થ ચરણ નો અંદરનો ભાગ છે.
શું યામાક્ષો એકબીજાને છેદે છે ? જો હા, તો તે છેદબિંદુનું નામ તથા યામ લખો.
જો P = {0, 1, -1} અને Q = {-3, 2} હોય, તો નું આલેખન કરો.