CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચે જણાવેલ દરેક ક્રમયુક્ત જોડ (x, y)નું સમતલમાં આલેખન કરો :
(-4, -3), (-3, 5), (-2, -4), (-1, 6), (0, 2), (1, -3.5), (2, 3), (4, -2)
સમતલમાં યામાક્ષો દ્વારા રચાતા દરેક ભાગનાં નામ આપો.
શું યામાક્ષો એકબીજાને છેદે છે ? જો હા, તો તે છેદબિંદુનું નામ તથા યામ લખો.
કાર્તેઝિય સમતલમાં યમાક્ષોનાં નામ લખો.
જો P = {0, 1, -1} અને Q = {-3, 2} હોય, તો નું આલેખન કરો.
આપેલ આલેખ જુઓ અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો :
(1) બિંદુઓ P અને Qના યામ લખો.
(2) (-2, 4) દ્વારા દર્શાવાતું બિંદુ લખો.
(3) બિંદુ Aનો x-યામ જણાવો.
(4) બિંદુ Rનો y-યામ જણાવો.
(5) બિંદુઓ A, B, C, D, E, F, G, H, I, J, R, S અને Tના યામ લખો.