CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
દેવલો ભણતો હતો ત્યારે એને ગાવાનો ખુબ શોખ હતો. એ સહજ રીતે ગાતો હતો; પરંતુ બે વર્ષ પહેલાં સાપ કરવાથી દેવલો મૃત્યુ પામ્યો હતો. દેવલાની કુદરતી રીતે ગાવાની અદાથી એને સ્વર્ગમાં સ્થાન મળ્યું અને એ દેવલામાંથી સુંદર અપ્સરા બની ગયો અને એનું નામ દેવાંશી પડ્યું.