Chapter Chosen

મરજીવિયા

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

જીવનમાં જે દ્વઢનિશ્વયી રહીને સાહસ કરે છે એને શું મળે છે ?

  • સૌનો પ્રેમ

  • પુષ્કળ સંપત્તિ 

  • સાચા ગુરુ

  • મણિમોતી જેવું અમુલ્ય ફળ 


'મરજીવિયા' કાવ્યનું સ્વરૂપ જણાવો. 

  • ગીત

  • સૉનેટ 

  • લોકગીત

  • આછાંદસ 


કયો ગુણ મરજીવિયાને લાગુ પડતો નથી ? 
  • કાયર

  • તાકતવર
  • અટંક 

  • ઉત્સાહી 


Advertisement
સમુદ્વમાં કુદી પડવાનું મરજીવિયાનું સાહસ વર્ણવો.

રત્નાકરમાં વિકરાળ અફાટ મોજાં ગર્જના કરી રહ્યાં હતાં. જેમ ગિરિમાળ પર મોંજાં અફળાય તેમ મરજીવિયાનાં હ્રદય પર મોજાં અફળાતાં હતાં, તેમ છતાં મરજીવિયાએ પીછેહઠ કરી નહીએ. એ સાહસિક મરજીવિયા સમુદ્વના અગાધ જળમાં કુદી પડ્યા. જાણે મૃત્યુની ગુફામાં પ્રવેશ કર્યો.


Advertisement
Advertisement