Chapter Chosen

ગુરુત્વાકર્ષણ

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 9 પ્રથમ સત્ર

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

કોઈ એક પદાર્થને અમુક ઊંચાઈ પરથી બાહ્યબળ આપ્યા વગર છોડી દેવામાં આવે તો તે પદાર્થ ...........

  • ઊર્ધ્વદિશામાં પ્રવેગિત ગતિ કરશે.

  • અધોદિશામાં પ્રવેગિત ગતિ કરશે.

  • અધોદિશામાં અચળ વેગથી ગતિ કરશે.

  • ઊર્ધ્વદિશામાં અચળ વેગથી ગતિ કરશે.


Advertisement

પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો પદાર્થ ..............

  • પ્રવેગી ગતિ

  • અચળ વેગથી ગતિ

  • પ્રગતિ

  • પ્રતિપ્રવેગી ગતિ


D.

પ્રતિપ્રવેગી ગતિ


Advertisement

પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ..............

  • પરિક્રમણ કરે છે.

  • પરિભ્રમણ કરે છે.

  • અચળ પ્રવેગી ગતિ કરે છે.

  • સ્થિર રહે છે.


પૃથ્વી અવકાશમાં પોતાની ધરી પર ............

  • પરિક્રમણ કરે છે.

  • પરિભ્રમણ કરે છે.

  • અચળ પ્રવેગી ગતિ કરે છે.

  • સ્થિર રહે છે.


વિષુવવૃત્ત પર પદાર્થનું વજન, ધ્રુવપ્રદેશ પરના તે પદાર્થના વજન ................. હોય છે.

  • જેટલું

  • કરતાં સહેજ વધારે

  • કરતાં સહેજ ઓછું

  • કરતાં 9.8 ગણું


Advertisement