Chapter Chosen

પ્રાણી પેશી

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 9 પ્રથમ સત્ર

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

જીવંત પ્રાણીઓમાં નીચેની પેશીઓનાં સ્થાન જણાવો :
I. તંતુઘટક પેશી
II. લાદિસમ અધિચ્છદ
III. હૃદયસ્નાયુ
IV. મેદપૂર્ણપેશી
V. ગ્રંથિમય અધિચ્છદ


I. તંતુઘટક પેશી : તે ચામડી નીચે આવેલા સ્તરમાં, સ્નાયુઓની વચ્ચે પૂરણમાં આંત્રબંધ, કોષ્ઠાવરણ અને અંગોમાં પ્રવેશતી રુધિરવાહિનીના બંધારણમાં આવેલી હોય છે.

II. લાદિસમ અધિચ્છદ : આ પેશીના કોષો મુખ, અન્નનળી, નાક, ફેફસાંમાંના વાયુકોષ્ઠો, પરિહદ આવરણ, ચામડી અને જીભનું બાહ્ય આવરણ બનાવે છે.

III. હૃદયસ્નાયુ : આ પેશી પ્રાણીશરીરના હૃદયની દીવાલના બંધારણમાં આવેલી હોય છે.

IV. મેદપૂર્ણપેશી : આ પેશી સસ્તન પ્રાણીઓમાં ચામડીને નીચેનાં સ્તરમાં તેમજ દેડકામાં મેદપૂર્ણ પેશી મેદકાયમાં મળી આવે છે.

V. ગ્રંથિમય અધિચ્છદ : આ પેશીના કોષો થાઈરોઈડગ્રંથિ, યકૃતનામ, પ્રસ્વેદગ્રંથિ તથા મૂત્રપિંડ નલિકાનાં બંધારણમા આવેલા હોય છે.

Advertisement

વ્યાખ્યા આપો.
(1) અધિચ્છદ

(2) રુધિર

(3) અંગ
(4) પેશી


અસ્થિ એ શાનું ઉદાહરણ છે ?

  • અધિચ્છદીય પેશી

  • સ્નાયુપેશી

  • સંયોજક પેશી

  • ચેતાપેશી


શ્વેતકણો :

  • ઑક્સિજનના વહનમાં મદદરૂપ

  • લોહીના જામવામાં મદદરૂપ

  • શરીરમાં સૈનિક તરીકે

  • કોષકેન્દ્રવિહીન


માનવમાં સ્નાયુકોષ ..............

  • સંદેશાનું વહન એક ભાગમાંથી બીજા ભાગમાં કરે છે.

  • સંકોચન અને વિકોચનને કારણે હલનચલન કરે છે.

  • પ્રાણીઓમાં ખોરાકનું વહન કરે છે.

  • ઑક્સિજનનું વહન કરે છે.


Advertisement