Chapter Chosen

પ્રાણી પેશી

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 9 પ્રથમ સત્ર

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

વ્યાખ્યા આપો.
(1) અધિચ્છદ

(2) રુધિર

(3) અંગ
(4) પેશી


(1) અધિચ્છદ : જે પેશીનાં કોષો શરીરની બાહ્યસપાટી, અંગોની બહારની સપાટી અને આંતરડા જેવાં પોલો અંગોની અંદરની સપાટીનું બંધારણ રચતી હોય, એટલે કે આચ્છાદનનું કાર્ય કરતી હોય તેવી પ્રાણીને અધિચ્છદ પેશી કહેવામાં આવે છે.

(2) રુધિર : રુધિર એ આંતરકોષીય દ્રવ્ય તરીકે પ્રવાહી રુધિરરસ્મ રક્તકણ, શ્વેતકણ અને રુધિરકણિકા જેવા કોષો ધરાવતી અને વિવિધ દ્રવ્યોનું શરીરમાં વહન કરતી જીવંત પ્રવાહી સંયોજક પેશી છે.

(3) અંગ : સજીવોમાં ચોક્કસ પ્રકારની પેશીઓ ભેગી મળીને અંદરની રચના કરે છે.

(4) પેશી : સજીવોમાં સમાન કાર્યો અને નિશ્ચિત ઉદભવસ્થાન ધરાવતા કોષોનો સમૂહ એટલે પેશી.

Advertisement

અસ્થિ એ શાનું ઉદાહરણ છે ?

  • અધિચ્છદીય પેશી

  • સ્નાયુપેશી

  • સંયોજક પેશી

  • ચેતાપેશી


જીવંત પ્રાણીઓમાં નીચેની પેશીઓનાં સ્થાન જણાવો :
I. તંતુઘટક પેશી
II. લાદિસમ અધિચ્છદ
III. હૃદયસ્નાયુ
IV. મેદપૂર્ણપેશી
V. ગ્રંથિમય અધિચ્છદ


શ્વેતકણો :

  • ઑક્સિજનના વહનમાં મદદરૂપ

  • લોહીના જામવામાં મદદરૂપ

  • શરીરમાં સૈનિક તરીકે

  • કોષકેન્દ્રવિહીન


માનવમાં સ્નાયુકોષ ..............

  • સંદેશાનું વહન એક ભાગમાંથી બીજા ભાગમાં કરે છે.

  • સંકોચન અને વિકોચનને કારણે હલનચલન કરે છે.

  • પ્રાણીઓમાં ખોરાકનું વહન કરે છે.

  • ઑક્સિજનનું વહન કરે છે.


Advertisement