CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પૃથુકૃમિ સમુદાયનાં પ્રાણીઓમાં ઉત્સર્જન અંગ કયુ છે ?
જ્યોતકોષ
આશ્યક
ઉત્સર્ગિકા
હરિતપિંડ
કરમિયાનું સામાન્ય નામ શું છે ?
ગોળકૃમિ
શીર્ષકૃમિ
યકૃતકૃમિ
પટ્ટીકૃમિ
સંધિપાદમાં શ્વસન કોના દ્વારા થાય છે ?
ઝાલર
ફેફસાંપોથી
શ્વાસનળી
બધા
નીચેનામાંથી કયું પ્રાણી શીતરુધિરવાળું હોય છે ?
દેડકો
સાલામન્ડર
ટોડ
ત્રણેય