Chapter Chosen

આંકડાશાસ્ત્ર

Book Chosen

ગણિત ધોરણ 9 દ્વિતીય સત્ર

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

નીચેની માહિતીનું પ્રાથમિક અથવા ગૌણ માહિતીમાં વર્ગીકરણ કરો.

શાળામાં વૃક્ષની સંખ્યા



પ્રાથમિક માહિતી છે.


નીચેની માહિતીનું પ્રાથમિક અથવા ગૌણ માહિતીમાં વર્ગીકરણ કરો.

છેલ્લા એક વર્ષનાં આપણા ઘરનાં ટેલિફોન બિલ



પ્રાથમિક માહિતી છે.


નીચેની માહિતીનું પ્રાથમિક અથવા ગૌણ માહિતીમાં વર્ગીકરણ કરો.

શૈક્ષણિક સર્વેક્ષણમાંથી મેળવેલ સાક્ષરતાનો દર


ગૌણ માહિતી છે.


નીચેની માહિતીનું પ્રાથમિક અથવા ગૌણ માહિતીમાં વર્ગીકરણ કરો.

અખબાર અથવા તેલિવિઝનમાંથી મેળવેલ ચૂંટણીના પરિણામ


ગૌણ માહિતી છે.


નીચેની માહિતીનું પ્રાથમિક અથવા ગૌણ માહિતીમાં વર્ગીકરણ કરો.

વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા


પ્રાથમિક માહિતી છે.