Chapter Chosen

પૃષ્ઠફળ અને ઘનફળ

Book Chosen

ગણિત ધોરણ 9 દ્વિતીય સત્ર

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

એક ઘનાકાર પેટી 15 સેમી લાંબી છે. બીજી લંબઘનાકાર પેટી 25 સેમી લાંબી, 20 સેમી પહોળી અને 10 સેમી ઊંચી છે.
(1) કઈ પેટીનાં પાર્શ્વ પૃષ્ઠોનું ઓછું છે ? કેટલું ?
(2) કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ વધુ છે ? કેટલું ?


નીચેના કોષ્ટકમાં આપેલી માહિતી પરથી દરેક હારમાં આપેલી ખાલી જગ્યાઓ પૂરો :


Advertisement

ઘરમાં રાખવાનું એક નાનું લંબઘન ગ્રીનહાઉસ (તળિયા સહિત) કાચની તકતીઓથી બનાવેલું છે. કાચની તકતીઓની ઘાર ટેપથી જોડેલી છે. આ ગ્રીનહાઉસ 40 સેમી લાંબું, 30 સેમી પહોળું અને 25 સેમી ઊંચું છે.
(1) વપરાયેલ કાચની તકતીઓનું ક્ષેત્રફળ શોધો.
(2) ગ્રીનહાઉસની ચાર દીવાલોને રંગકામ કરાવવા માટે 1 મી ક્ષેત્રફળના ₹ 500 લેખે કેટલો ખર્ચ આવશે ?


ગ્રીનહાઉસ માટે : લંબાઈ = l = 40 સેમી, પહોળાઇ = b = 30 સેમી અને ઊંચાઈ = h = 25 સેમી આપેલ છે.

(1) વપરાયેલ કાચની તકતીઓનું ક્ષેત્રફળ :

= લંબઘનનું કુલ પૃષ્ઠફળ

bold equals bold space bold 2 bold space open parentheses bold lb bold space bold plus bold space bold bh bold space bold plus bold space bold hl close parentheses

bold equals bold space bold 2 bold space open parentheses bold 40 bold space bold cross times bold space bold 30 bold space bold plus bold space bold 30 bold space bold cross times bold space bold 25 bold space bold plus bold space bold 25 bold space bold cross times bold space bold 40 close parentheses

bold equals bold space bold 2 bold space open parentheses bold 1200 bold space bold plus bold space bold 750 bold space bold plus bold space bold 1000 close parentheses

bold equals bold space bold 2 bold space open parentheses bold 2950 close parentheses

bold equals bold space bold 5900 bold space bold સ ે મ ી to the power of bold 2


(2) ચાર દીવાલોનું ક્ષેત્રફળ :

= લંબઘનનાં પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ

bold equals bold space bold 2 bold h bold space open parentheses bold l bold space bold plus bold space bold b close parentheses

bold equals bold space bold 2 bold space bold cross times bold space bold 25 bold space open parentheses bold 40 bold space bold plus bold space bold 30 close parentheses

bold equals bold space bold 50 bold space bold cross times bold space bold 70

bold equals bold space bold 3500 bold space bold સ ે મ ી to the power of bold 2


bold 10000 bold space bold સ ે મ ી to the power of bold 2 bold space bold equals bold space bold 1 bold space bold મ ી to the power of bold 2

bold therefore bold space bold 3500 bold space bold સ ે મ ી to the power of bold 2 bold space bold equals bold space bold 3500 over bold 10000 bold space bold equals bold space bold 0 bold. bold 35 bold space bold મ ી to the power of bold 2


1 મી રંગકામનો ખર્ચ = ₹ 500

bold therefore 0.35 મી રંગકામનો ખર્ચ = (?)


bold equals bold space bold ₹ bold space open parentheses bold 500 bold space bold cross times bold space bold 0 bold. bold 35 close parentheses

bold equals bold space bold ₹ bold space bold 175


કુલ રંગકામનો ખર્ચ = ₹ 175


Advertisement
એક લંબઘન સભાગૃહના ભોંયતળિયાની પરિમિતિ 300 મીટૅર છે. તેની ઊંચાઈ 10 મીટર છે. સભાગૃહમાં 5 મી bold cross times 3 મીનાં બે બારણાં અને 3 મી bold cross times 1.5 મીની ચાર બારીઓ છે. આ સભાગૃહને 1મી2ના ₹ 30ના ભાવે રંગરોગાન કરાવવાનો કુલ કેટલો ખર્ચ લાગે ?

એક રૂમની લંબાઈ 10 મીટર, પહોળાઈ 8 મીટર અને ઊંચાઈ 5 મીટર છે, તો તેની છત અને ચારેય દિવાલોનું ક્ષેત્રફળ શોધો. ચાર દીવાલ અને છતને ચૂનો લગાડવા માટે 1 મી ક્ષેત્રફળના ₹ 15 લેખે કુલ કેટલો ખર્ચ થાય ?

Advertisement