Chapter Chosen

પૃષ્ઠફળ અને ઘનફળ

Book Chosen

ગણિત ધોરણ 9 દ્વિતીય સત્ર

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

એક ઘનાકાર પેટી 15 સેમી લાંબી છે. બીજી લંબઘનાકાર પેટી 25 સેમી લાંબી, 20 સેમી પહોળી અને 10 સેમી ઊંચી છે.
(1) કઈ પેટીનાં પાર્શ્વ પૃષ્ઠોનું ઓછું છે ? કેટલું ?
(2) કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ વધુ છે ? કેટલું ?


(1) ઘનાકાર પેટી માટે l = 15 સેમી

ઘનાકાર પેટીનાં પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ

bold equals bold space bold 4 bold l to the power of bold 2

bold equals bold space bold 4 bold space open parentheses bold 15 close parentheses to the power of bold 2

bold equals bold space bold 4 bold space bold cross times bold space bold 225

bold equals bold space bold 900 bold space bold સ ે મ ી to the power of bold 2

લંબઘનાકાર પેટી માટે, l = 25 સેમી, b = 20 સેમી અને h = 10 સેમી

લંબઘનાકાર પેટીનાં પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ = 2h (l + b)

                                            bold equals bold space bold 2 bold space bold cross times bold space bold 10 bold space open parentheses bold 25 bold space bold plus bold space bold 20 close parentheses

bold equals bold space bold 20 bold space bold cross times bold space bold 45

bold equals bold space bold 900 bold space bold સ ે મ ી to the power of bold 2


આમ, ઘનાકાર પેટીનાં પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ અને લંબઘનાકાર પેટીનાં પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ સમાન છે.

(2) ઘનાકાર પેટીનું કુલ પૃષ્ઠફળ

bold equals bold space bold 6 bold italic l to the power of bold italic 2

bold equals bold space bold 6 bold space open parentheses bold 15 close parentheses to the power of bold 2

bold equals bold space bold 6 bold space bold cross times bold space bold 225

bold equals bold space bold 1350 bold space bold સ ે મ ી to the power of bold 2


લંબઘનાકાર પેટી માટે, l = 25 સેમી, b = 20 સેમી અને h = 10 સેમી

લંબઘનાકાર પેટીનું કુલ પૃષ્ઠફળ

bold equals bold space bold 2 bold space open parentheses bold lb bold space bold plus bold space bold bh bold space bold plus bold space bold hl close parentheses

bold equals bold space bold 2 bold space open parentheses bold 25 bold space bold cross times bold space bold 20 bold space bold plus bold space bold 20 bold space bold cross times bold space bold 10 bold space bold plus bold space bold 10 bold space bold cross times bold space bold 25 close parentheses

bold equals bold space bold 2 bold space open parentheses bold 500 bold space bold plus bold space bold 200 bold space bold plus bold space bold 250 close parentheses

bold equals bold space bold 2 bold space open parentheses bold 950 close parentheses

bold equals bold space bold 1900 bold space bold સ ે મ ી to the power of bold 2


આમ, લંબઘનાકાર પેટીનું કુલ પૃષ્ઠફળ ઘનાકાર પેટીને સાપેક્ષ વધુ છે.

લંબઘનાકાર પેટીનું વધુ કુલ પૃષ્ઠફળ = 1900 – 1350 = 550 સેમી


Advertisement

નીચેના કોષ્ટકમાં આપેલી માહિતી પરથી દરેક હારમાં આપેલી ખાલી જગ્યાઓ પૂરો :


ઘરમાં રાખવાનું એક નાનું લંબઘન ગ્રીનહાઉસ (તળિયા સહિત) કાચની તકતીઓથી બનાવેલું છે. કાચની તકતીઓની ઘાર ટેપથી જોડેલી છે. આ ગ્રીનહાઉસ 40 સેમી લાંબું, 30 સેમી પહોળું અને 25 સેમી ઊંચું છે.
(1) વપરાયેલ કાચની તકતીઓનું ક્ષેત્રફળ શોધો.
(2) ગ્રીનહાઉસની ચાર દીવાલોને રંગકામ કરાવવા માટે 1 મી ક્ષેત્રફળના ₹ 500 લેખે કેટલો ખર્ચ આવશે ?


એક લંબઘન સભાગૃહના ભોંયતળિયાની પરિમિતિ 300 મીટૅર છે. તેની ઊંચાઈ 10 મીટર છે. સભાગૃહમાં 5 મી bold cross times 3 મીનાં બે બારણાં અને 3 મી bold cross times 1.5 મીની ચાર બારીઓ છે. આ સભાગૃહને 1મી2ના ₹ 30ના ભાવે રંગરોગાન કરાવવાનો કુલ કેટલો ખર્ચ લાગે ?

એક રૂમની લંબાઈ 10 મીટર, પહોળાઈ 8 મીટર અને ઊંચાઈ 5 મીટર છે, તો તેની છત અને ચારેય દિવાલોનું ક્ષેત્રફળ શોધો. ચાર દીવાલ અને છતને ચૂનો લગાડવા માટે 1 મી ક્ષેત્રફળના ₹ 15 લેખે કુલ કેટલો ખર્ચ થાય ?

Advertisement