Chapter Chosen

હેરોનનું સૂત્ર

Book Chosen

ગણિત ધોરણ 9 દ્વિતીય સત્ર

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
ત્રિકોણની બાજુઓની લંબાઇઓ 3 : 4 : 5ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

ધારો કે, ત્રિકોણમાં a : b : c = 3 : 4 : 5 છે અને ત્રિકોણની પરિમિતિ 120 મીટર છે.

ધારો કે, a = 3x હોય, તો b = 4x અને c = 5x

હવે, a + b + c = 120

3x + 4x + 5x = 120

12x = 120

x = 10 મી

હવે, a = 3x = 3 (10) = 30 મી

     b = 4x - 4 (10) = 40 મી

     c = 5x = 5 (10) = 50 મી


હવે, bold s bold space bold equals bold space bold 120 over bold 2 bold space bold equals bold space bold 60 bold space bold મ ી


ત્રિકોણનું ક્ષેત્રફળ bold equals bold space square root of bold s bold space open parentheses bold s bold space bold minus bold space bold a close parentheses bold space open parentheses bold s bold space bold minus bold space bold b close parentheses bold space open parentheses bold s bold space bold minus bold space bold c close parentheses end root

                   bold equals bold space square root of bold 60 bold space open parentheses bold 60 bold space bold minus bold space bold 30 close parentheses bold space open parentheses bold 60 bold space bold minus bold space bold 40 close parentheses bold space open parentheses bold 60 bold space bold minus bold space bold 50 close parentheses end root

bold equals bold space square root of bold 60 bold space bold cross times bold space bold 30 bold space bold cross times bold space bold 20 bold space bold cross times bold space bold 10 end root

bold equals bold space square root of bold 360000

bold equals bold space bold 600 bold space bold મ ી to the power of bold 2


Advertisement

જે ત્રિકોણની પ્રત્યેક બાજુની લંબાઈ 6 એકમ હોય તેવા સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.


એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દીવાલોનો જાહેરાત માટે ઉપયોગ કરવામાં આવે છે. આ દીવાલો પૈકી એક દીવાલની બાજુઓની લંબાઈઓ 100 મીટર, 35 મીટર અને 105 મીટર છે. જાહેરાત માટે ભાડાનો વાર્ષિક દર ₹ 4000 પ્રતિ મીટર છે. કોઈ એક કંપની તે દીવાલ 2 મહિના માટે ભાડે રાખે છે, તો તે કંપનીએ કેટલું ભાડું ચૂકવવું પડે ? open parentheses square root of bold 34 bold space bold approximately equal to bold space bold 5 bold. bold 83 close parentheses

જે ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 36 સેમી, 48 સેમી અને 60 સેમી હોય, તે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો.

જો ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 5 સેમી, 7 સેમી અને 10 સેમી હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો તથા 10 સેમીની લંબાઈ ધરાવતી બાજુ પર દોરવામાં આવેલ વેધની લંબાઈ મેળવો.

એક કાટકોણ ત્રિકોણના પાયાની લંબાઈ 15 સેમી તથા કર્ણની લંબાઈ 17 સેમી હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો.

Advertisement