CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચે આપેલ ગણને સમાન ગણ અથવા સામ્ય ગણમાં વર્ગીકૃત કરો :
નીચેર આપેલ ગણને ખાલી ગણ કે એકાકી ગણમાં વર્ગીકૃત કરો :
જો U = {1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10} , A = {1, 2, 4, 6, 8}, તો A’ શોધો અને બતાવો કે
U = {1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10} અને A = {1, 2, 4, 6, 8}
હવે,
એટલે કે Uમાં હોય, પરંતુ ગણ Aમાં ન હોય તેવા ઘટકો 3, 5, 7, 9 અને 10 છે.
A’ = {3, 5, 7, 9, 10}
હવે,
સાબિત થાય છે.
ગણ A = {1, 2, 3}ના ઉપગણોની સંખ્યા શોધો તથા ગણ Aના તમામ ઉપગણો લખો.
જો , તો કહી શકાય ? શા માટે ?