Chapter Chosen

દ્વિચલ સુરેખ સમીકરણ

Book Chosen

ગણિત ધોરણ 9 પ્રથમ સત્ર

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
નીચે આપેલ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં તે જણાવો અને તેને પ્રમાણિત સ્વરૂપ ax + by + c = 0માં દર્શાવો તથા તેમાં a, b અને cની કિંમતો લખો :
y2 = 3x

દ્વિચલ સુરેખ સમીકરણ નથી.

અહીં, બે ચલ x અને y છે. પરંતુ ચલ yનો ઘાતાંક 2 હોવાથી આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી.


નીચે આપેલ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં તે જણાવો અને તેને પ્રમાણિત સ્વરૂપ ax + by + c = 0માં દર્શાવો તથા તેમાં a, b અને cની કિંમતો લખો :
7x = 0

એકચલ સુરેખ સમીકરણ છે.

7x = 0 એ દ્વિચલ સુરેખ સમીકરણ પણ છે.

પ્રમાણિત સ્વરૂપ : 7x + 0y + 0 = 0

અહીં, a = 7, b = 0 અને c = 0


“નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે.” આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે દર્શાવો.


ધારો કે નોટબુકની કિંમત Rs. x અને પેનની કિંમત Rs. y છે.

હવે, નોટબુકની કિંમત = પેનની કિંમત કરતાં બમણી કિંમત

bold therefore bold space bold x bold space bold equals bold space bold 2 bold space bold cross times bold space bold y

bold therefore bold space bold x bold space bold equals bold space bold 2 bold y

bold therefore bold space bold x bold space bold minus bold space bold 2 bold y bold space bold equals bold space bold 0

bold therefore bold space bold x bold space bold minus bold space bold 2 bold y bold space bold plus bold space bold 0 bold space bold equals bold space bold 0


આમ, x – 2x + 0 = 0 એ આપેલ વિધાનને અનુરૂપ દ્વિચલ સુરેખ સમીકરણ છે.


નીચે આપેલ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં તે જણાવો અને તેને પ્રમાણિત સ્વરૂપ ax + by + c = 0માં દર્શાવો તથા તેમાં a, b અને cની કિંમતો લખો :
5x = 6y

દ્વિચલ સુરેખ સમીકરણ છે.

પ્રમાણિત સ્વરૂપ : 5x – 6y + 0 = 0

અહીં, a = 5, b = -6 અને c = 0


નીચે આપેલ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં તે જણાવો અને તેને પ્રમાણિત સ્વરૂપ ax + by + c = 0માં દર્શાવો તથા તેમાં a, b અને cની કિંમતો લખો :
6y - 4x = 3

દ્વિચલ સુરેખ સમીકરણ છે.

પ્રમાણિત સ્વરૂપ : -4x + 6y – 3 = 0

અહીં, a = -4, b = 6 અને c = -3