CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ચાર ભિન્ન બિંદુઓ વધુમાં વધુ કેટલી રેખાઓ નિશ્ચિત કરે ? અને તે બિંદુઓ ઓછામાં ઓછી કેટલી રેખાઓ નિશ્ચિત કરે ?
જો બિંદુઓ P, Q અને R ભિન્ન અસમરેખ બિંદુઓ હોય, તો P અને વચ્ચે શું સંબંધ છે ?
બે ભિન્ન બિંદુઓને સમાવતી રેખાઓની સંખ્યા દર્શાવો.
સમરેખ અને અસમરેખ બિંદુઓની વ્યાખ્યા આપો.
સમરેખ બિંદુઓ : ત્રણ કે તેથી વધુ ભિન્ન બિંદુઓ કોઈ એક રેખા પર આવેલાં હોય, તો તેમને સમરેખ બિંદુઓ કહે છે.
અસમરેખ બિંદુઓ : જે બિંદુઓ સમરેખ ન હોય, તેને અસમરેખ બિંદુઓ કહે છે.
રેખાની પૂર્વધારણાઓ લખો.