Chapter Chosen

ભૂમિતિના પ્રાથમિક ખ્યાલો : 1

Book Chosen

ગણિત ધોરણ 9 પ્રથમ સત્ર

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

જો બિંદુઓ P, Q અને R ભિન્ન અસમરેખ બિંદુઓ હોય, તો P અને bold QR with bold left right arrow on top વચ્ચે શું સંબંધ છે ?


જો બિંદુઓ P, Q અને R ભિન્ન અસમરેખ બિંદુઓ હોય, તો bold P bold space bold not an element of bold space bold QR with bold left right arrow on top એટલે કે P એ bold QR with bold left right arrow on top પર આવેલ નથી.


બે ભિન્ન બિંદુઓને સમાવતી રેખાઓની સંખ્યા દર્શાવો.


બે ભિન્ન બિંદુઓને સમાવતી એક અને માત્ર એક જ રેખા મળે.


રેખાની પૂર્વધારણાઓ લખો.


રેખાની પૂર્વધારણાઓ : 

1. દરેક રેખાને ઓછામાં ઓછાં બે ભિન્ન બિંદુઓ છે.

2. કોઈ પણ બે ભિન્ન બિંદુઓને સમાવતી એન અને માત્ર એક જ રેખા છે.


સમરેખ અને અસમરેખ બિંદુઓની વ્યાખ્યા આપો.


સમરેખ બિંદુઓ : ત્રણ કે તેથી વધુ ભિન્ન બિંદુઓ કોઈ એક રેખા પર આવેલાં હોય, તો તેમને સમરેખ બિંદુઓ કહે છે.

અસમરેખ બિંદુઓ : જે બિંદુઓ સમરેખ ન હોય, તેને અસમરેખ બિંદુઓ કહે છે.


ચાર ભિન્ન બિંદુઓ વધુમાં વધુ કેટલી રેખાઓ નિશ્ચિત કરે ? અને તે બિંદુઓ ઓછામાં ઓછી કેટલી રેખાઓ નિશ્ચિત કરે ?






(1) ચાર ભિન્ન બિંદુઓ અસમરેખ હોય, તો વધુમાં વધુ છ ભિન્ન રેખાઓ નિશ્ચિત કરે :

bold AB with bold left right arrow on top bold comma bold space bold BC with bold left right arrow on top bold comma bold space bold CD with bold left right arrow on top bold comma bold space bold AD with bold left right arrow on top bold comma bold space bold AC with bold left right arrow on top bold space bold અન ે bold space bold BD with bold left right arrow on top


(2) ચાર ભિન્ન બિંદુઓ સમરેખ બિંદુઓ હોય, તો તેઓ એક જ રેખા નિશ્ચિત કરે છે.




ઉપરની આકૃતિમાં બિંદુઓ P, Q, R અને S એ એક જ રેખા l નિશ્ચિત કરે છે.

આ રેખા bold PQ with bold left right arrow on top bold space bold equals bold space bold PR with bold left right arrow on top bold space bold equals bold space bold PS with bold left right arrow on top bold space bold equals bold space bold QR with bold left right arrow on top bold space bold equals bold space bold QS with bold left right arrow on top bold space bold equals bold space bold RS with bold left right arrow on top  જેવાં નામથી ઓળખાય છે.