Chapter Chosen

ભૂમિતિના પ્રાથમિક ખ્યાલો : 2

Book Chosen

ગણિત ધોરણ 9 પ્રથમ સત્ર

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો.
(1) સમતલ bold betaમાં કયાં કયાં બિંદુઓ આવેલા છે ?
(2) રેખા l અને સમતલ bold betaનો સંબંધ સંકેતમાં લખો.
(3) રેખા lના એક જ અર્ધતલમાં આવેલાં બિંદુઓ જણાવો.


Advertisement

વ્યાખ્યા લખો :
1. સમતલીય અને વિષમતલીય બિંદુઓ
2. સમતલીય રેખાઓ અને વિષમતલીય રેખાઓ


સમતલીય અને વિષમતલીય બિંદુઓ

સમતલીય બિંદુઓ : આપેલાં બધાં જ બિંદુઓને સમાવતું કોઈ સમતલ મળે, તો તે બધાં બિંદુઓ સમતલીય બિંદુઓ કહેવાય છે.

વિષમતલીય બિંદુઓ : આપેલાં બધાં જ બિંદુઓ જેમાં હોય, તેવું કોઈ સમતલ ન મળે, તો તે બધાં બિંદુઓ વિષમતલીય બિંદુઓ કહેવાય છે.


સમતલીય રેખાઓ અને વિષમતલીય રેખાઓ

સમતલીય રેખાઓ : જો આપેલી બધી રેખાઓ એક જ સમતલમાં આવેલી હોય, તો તે બધી રેખાઓ સમતલીય રેખાઓ કહેવાય છે.

વિષમતલીય રેખાઓ : સમતલીય ન હોય તેવી રેખાઓને વિષમતલીય રેખાઓ કહેવાય છે.


Advertisement

અનન્ય સમતલ નિશ્ચિત કરતી શરતો જણાવો.


આપેલી આકૃતિ પરથી નીચેનાં પ્રશ્નોના જવાબ આપો :

1. આકૃતિમાં આપેલ ત્રણ સમતલનાં નામ લખો.
2. સમતલ bold gammaમાં કયાં બિંદુઓ છે ?
3. A, B, C અને D સમતલીય બિંદુઓ છે ?
4. P, Q, D, C બિંદુઓ સમતલીય છે ?
5. A, B, S, T કેવાં બિંદુઓ કહેવાય ?
6. bold XY with bold left right arrow on top કયા સમતલનો ઉપગણ છે ?



બે અથવા ત્રણ ભિન્ન સમતલોના છેદની ચર્ચા કરો.


Advertisement