CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અનન્ય સમતલ નિશ્ચિત કરતી શરતો જણાવો.
આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો.
(1) સમતલ માં કયાં કયાં બિંદુઓ આવેલા છે ?
(2) રેખા l અને સમતલ નો સંબંધ સંકેતમાં લખો.
(3) રેખા lના એક જ અર્ધતલમાં આવેલાં બિંદુઓ જણાવો.
આપેલી આકૃતિ પરથી નીચેનાં પ્રશ્નોના જવાબ આપો :
1. આકૃતિમાં આપેલ ત્રણ સમતલનાં નામ લખો.
2. સમતલ માં કયાં બિંદુઓ છે ?
3. A, B, C અને D સમતલીય બિંદુઓ છે ?
4. P, Q, D, C બિંદુઓ સમતલીય છે ?
5. A, B, S, T કેવાં બિંદુઓ કહેવાય ?
6. કયા સમતલનો ઉપગણ છે ?
1. આકૃતિમાં આપેલ ત્રણ સમતલો :
2. સમતલ માં P, Q, R, S અને T બિંદુઓ છે.
3. હા. A, B, C અને D સમતલીય બિંદુઓ છે, કારણ કે આ બધાં બિંદુઓ સમતલ માં આવેલાં છે.
4. ના, P, Q, D અને C બિંદુઓ સમતલીય નથી.
કારણ કે P અને Q એ સમતલમાં તથા D અને C એ સમતલમાં છે.
5. A, B, S, T એ વિષમતલીય બિંદુઓ કહેવાય છે.
6. એ સમતલન નો ઉપગણ છે.
બે અથવા ત્રણ ભિન્ન સમતલોના છેદની ચર્ચા કરો.
વ્યાખ્યા લખો :
1. સમતલીય અને વિષમતલીય બિંદુઓ
2. સમતલીય રેખાઓ અને વિષમતલીય રેખાઓ