CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
આપેલી આકૃતિમાં PR = QS, તો સાબિત કરો કઈ PQ = RS.
અહીં, PR = QS આપેલ છે.
આકૃતિ પરથી PR એ PQ + QR સાથે અને QS એ QR + RS સાથે બંધ બેસે છે.
PQ + QR = QR + RS
યુક્લિડના સ્વયંસિદ્ધ સત્ય (3) મુજબ બંને બાજુ QR બાદ કરી શકાય.
PQ + QR - QR = QR + RS - QR
PQ = RS
જો બિંદુ Q એ P અને Rની વચ્ચે હોય અને PQ = QR, તો સાબિત કરો કે આકૃતિ દોરીને સમજાવો.
'એક જ બિંદુમાંથી એક જ રેખા પસાર થઈ શકે.' સાચુ કે ખોટું ? કારણ આપો.
બિંદુને ................... પરિમાણ હોય છે.
1
4
0
2
ઘનથી બિંદુ સુધીના સોપાન ................... છે.
ઘન-સમતલ-રેખા-બિંદુ
રેખાઓ-બિંદુ-સમતલ-ઘન
સમતલ-બિંદુ-રેખા-ઘન
બિંદુ-સમતલ-રેખા-ઘન