Chapter Chosen

યામ ભૂમિતિ

Book Chosen

ગણિત ધોરણ 9 પ્રથમ સત્ર

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

કાર્તેઝિય સમતલમાં યમાક્ષોનાં નામ લખો.


કાર્તેઝિય સમતલમાં સમક્ષિતિજ રેખાને X-અક્ષ અને શિરોલંબ રેખાને Y-અક્ષ કહેવામાં આવે છે.


નીચે જણાવેલ દરેક ક્રમયુક્ત જોડ (x, y)નું સમતલમાં આલેખન કરો :
(-4, -3), (-3, 5), (-2, -4), (-1, 6), (0, 2), (1, -3.5), (2, 3), (4, -2)



આપેલ આલેખ જુઓ અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો :


(1) બિંદુઓ P અને Qના યામ લખો.
(2) (-2, 4) દ્વારા દર્શાવાતું બિંદુ લખો.
(3) બિંદુ Aનો x-યામ જણાવો.
(4) બિંદુ Rનો y-યામ જણાવો.
(5) બિંદુઓ A, B, C, D, E, F, G, H, I, J, R, S અને Tના યામ લખો.


(1) બિંદુઓ P અને Qના યામ : બિંદુ Pના યામ (4, 1) અને બિંદુ Qના યામ (-2, 4) છે.

(2) (-2, 4) દ્વારા દર્શાવાતું બિંદુ : (-2, 4) દ્વારા દર્શાવાતું બિંદુ Q છે.

(3) બિંદુ Aનો x-યામ : બિંદુ Aનો x-યામ (-3) છે.

(4) બિંદુ Rનો y-યામ : બિંદુ Rનો y-યામ જણાવો.

(5) બિંદુઓ A, B, C, D, E, F, G, H, I, J, R, S અને Tના યામ :


સમતલમાં યામાક્ષો દ્વારા રચાતા દરેક ભાગનાં નામ આપો.


સમતલામાં યામાક્ષો દ્વારા ચાર ભાગ રચાય છે.

1. પ્રથમ ચરણ bold angle bold XOYનો અંદરનો ભાગ

2. દ્વિતીય ચરણ bold angle bold YOX bold apostropheનો અંદરનો ભાગ

3. તૃતીય ચરણ bold angle bold X bold apostrophe bold OY bold apostropheનો અંદરનો ભાગ

4. ચતુર્થ ચરણ bold angle bold Y bold apostrophe bold OXનો અંદરનો ભાગ છે.


શું યામાક્ષો એકબીજાને છેદે છે ? જો હા, તો તે છેદબિંદુનું નામ તથા યામ લખો.


હા, યામાક્ષો X-અક્ષ અને Y-અક્ષ એકબીજાને છેદે છે. આ છેદબિંદુ Oને ઉગમબિંદુ કહે છે. ઉગમબિંદુના યામ (0, 0) છે.