CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જન્મથી આંખ બંધ હતી
બંધુ જ દેખાવા લાગ્યું
અહીં જ જન્મ થયો હતો
D.
અહીં જ જન્મ થયો હતો
વસંતમાં કોકિલનો ટહુકો સાંભળ્યો છે.
ભરઉનાળે તાપ્યાં અહીં સગડીએ
અમે ભમ્યાં અહીંના ખેતરમાં
C.
ભરઉનાળે તાપ્યાં અહીં સગડીએ
અમે ભમ્યાં અહીંના ખેતરમાં
જીવન જંગે જગત ભમ્યાં
કોકિલ સુની વસંતે
C.
જીવન જંગે જગત ભમ્યાં
ભારતમાં
ગુજરાતમાં
જંગલમાં
જગતમાં
D.
જગતમાં
કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહ કુંજે, એમનો જન્મ થયો. અહીં જ પા પા પગલી માંદી અર્થાત શૈશવ વીત્યું. એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી, એમનું યૌવન પણ નહી જ પાંગર્યું હતું.