Chapter Chosen

છાલ છોતરાં અને ગોટલાં

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
લેખકે આંબાના પર્યાપરૂપે કયા શબ્દનો ઉલ્લેખ કર્યો છે ? 
  • આફુસ

  • આમ્રફળ 
  • કેસર 

  • પાયરી 


Advertisement
લેખક કેરીનાં ગોટલાં વિશે વ્યંગમાં શું કહે છે ? 

લેખક કેરીનાં ગોટલાંને વ્યંગમાં સૌથી પવિત્ર કહે છે. આપણે ગ્રીષ્મઋતુમાં ગલીઓને, શેરીઓને, રસ્તાઓને કેરીનાં ગોટલાંઓથી વિભુષિત કરીએ છીએ. આપણે કીવા ઉદાર છીએ કે કીરીએના રસનો આસ્વાદ આપણે લઈએ, પણ એનાં વજનદાર ગોટલાં સમાજને અર્પણ કરીએ છીએ ! કઇ રીતે ? આપણે એને ખુલ્લામાં ઠાલવી દઈએ છીએ. જેને ભોજન કરવું હોય તે ! ખાસ કરીને ગોટલાં પુરતી અડધી કેરી આપને ગૌમાતાને અર્પણ કરીઈ છીએ !


Advertisement
લેખકે કેળાને કેવું ફળ કહ્યું છે ? 
  • ચીકણું ફળ

  • વેલાનું ફળ
  • પવિત્ર અને ફરાળી ફળ 

  • પીળું ફળ 


આપણાં પાત્રાધામોમાં શું શું વીરાયેલું દેખાય છે ?


શિલ્પો, મુર્તિઓ અને ધર્મપ્રતીકોની આસપાસ શું વેરાયેલું દેખાય છે ?  
  • કેરીનાં ગોટલાં

  • એઠવાડ 
  • કેળાંની છાલ 

  • નાળિયેરનાં છોતરાં 


Advertisement