CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલાં વૃક્ષનું થર ફાડે, કોણ પહેલાં એમાંથી લાકડાં કાપે અને કોણ પહેલાં એના ભારા તૈયાર કરે એ સ્પર્ધા થઇ હતી.
સાંદીપનિ ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઇ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડાં લેવા મોકલ્યા છે. તે સમયે મુશળધાર વરસાદ વરસતો હતો. આ બંને ક્યાં અટવાયા હશે એની ઋષિને ચિંતા થવા લાગી. પહેલાં તો ઋષિએ ગોરાણી પર ગુસ્સો કર્યો, પણ પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા. જંગલમાં ટાઢમાં ધ્રુજતા કૃષ્ણ-સુદમાંને જોઈ તેમને આલિંગનમાં લીધા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા.
પછી ગુરુજી શોધવા નીસર્યા
મળી જમતા ત્રણે ભ્રાત
તમો પાસ અમો વિદ્યા શીખતા
D.
તમો પાસ અમો વિદ્યા શીખતા
સાંદીપની ઋષિ અને તેનાં પત્ની વચ્ચે
સુદામા અને સાંદીપનિ ઋષિ વચ્ચે
B.
શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે