CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
શકુનવંતાં પગલાંના પ્રવેશ જેવું
મંગલમય
આંગણે ઉત્સવ આવ્યો હોય એવું
D.
આંગણે ઉત્સવ આવ્યો હોય એવું
સુશોભિત
ભાતીગળ
ગંદી
A.
સુશોભિત
માતા-પિતાના
બાળકના
શ્રીહરિના
B.
પુત્રવધુનાકવિ પુત્રવધુને બે-બે કુળને ઉજાળનારી કહે છે, કારણ કે પુત્રવધુ સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેની આબરૂનું ઢાંકણ બનીને રહે છે. એ સૌને માટે શીતળ છાંયડી જેવી હોય છે. એની હાજરીમાં સૌ નિશ્વિત પણે જીવે છે. પુત્રવધુ પોતાનાં વાણી-વર્તન દ્વારા કુટુંબમાં સૌનાં દિલ જીતી લે છે. એ સૌને હુંફ આપે છે. અને જીવતરમાં નિરાંતનો અનુભવ કરાવે છે. આથી કવિએ આવી સુશીલ પુત્રવધુને પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળનારી કહી છે.
પુત્રવધુ કુટુંબની આબરૂ જાળવનારી છે. એ ઘરની છાંયડી છે. એની હાજરીમાં કુટુંબીજનો શીતળ છાયા સમી શાંતિ અનુભવે છે. એ ઘરની અગાસીનું ખુલ્લું આકાશ છે એટલે કે પુત્રવધુ વિશાળ હ્રદયની છે. આ રીતે કવિએ પુત્રવધુને ઘરની લક્ષ્મી, ઘરનું છત્ર, ઘરની છાંયડી અને આગાસીના ખુલ્લા આકાશ સમી કહીને તેનું ગૌરવ કર્યું છે.