CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કારણ આપો.
સોંડાએ ઘરવાળીને કહ્યું; હવે આપડા તો રામ... રામ... સમજવા... કારણ કે...
ઘોડેસવારના ગયા પછી બીજે દિવસે સોંડા શિરામણ કરીને વાડીએ જવા નીકળ્યો ત્યારે બે હથિયારબંધ ઘોડેસવાર આવ્યા. એમણે સોંડા અંગે પૂછપરછ કરી. સોંડાએ ધડકતા હ્રદયે પોતાનો પરિચય આપ્યો ત્યારે ઘોડેસવારોએ જણાવ્યું કે, ઠાકોર વજેસંગજીએ તેમને ભાવનગર તેડાવ્યા છે. આ વાત સાંભળીને તે ચકીત થયા અને તેમણે આગલા દિવસની વાત યાદ આવી. તેને થયું કે પેલા અસવારે જરૂર ઠાકોરને બધું કહીએ દીધું હશે. હવે ઠાકોર તેને જેલમાં પૂરી દેશે. આથી સોંડાએ ઘરવાળીને કહ્યું : હવે આપડા તો રામરામ સમજવા !
મહારાજા વજેસંગજી
પરમાણંદદાસ ભાઇ
ભુંભલીના ગ્રામજનો
A.
મહારાજા વજેસંગજી
આજીવન કેદની સજા
બાર બળદ અને વીસ કળશી બાજરો
ઉપરના B અને C બંને
D.
ઉપરના B અને C બંને
ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે ! વાક્યમાં સોંડાનો ભાવ ...
ભાવનગર ખુબ જ દુર હતું
ભાવનગરના રાજા ખુબ જ ક્રુર હતા.
સોંડો સાવ અભણ હતો.
B.
રાજના સિપાઇ ઠોંસે ચડાવીને વેઠ કરાવે તેવો ભય