Chapter Chosen

બોળો

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
બચ્ચાંની ગાળો તો માવરતને ઊલટી મીઠી લાગે... આ વાક્ય કોણ બોલે છે ? 
  • મહારાજા વજેસંગજી

  • જેસાભાઇ વરજી 
  • પરમાણંદદાસ ભાઇ 

  • ભુંભલીના ગ્રામજનો


ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે ! વાક્યમાં સોંડાનો ભાવ ... 

  • ભાવનગર ખુબ જ દુર હતું

  • રાજના સિપાઇ ઠોંસે ચડાવીને વેઠ કરાવે તેવો ભય 
  • ભાવનગરના રાજા ખુબ જ ક્રુર હતા. 

  • સોંડો સાવ અભણ હતો.


બોળો જમ્યાના બદલામાં રાજાએ સોંડાને શું આપ્યું ?
  • આજીવન કેદની સજા

  • બાર સાંતીની જમીન અને ચાર ભેંસો 
  • બાર બળદ અને વીસ કળશી બાજરો 

  • ઉપરના B અને C બંને


સોંડાના અંતરમાં કેમ ફાળ પડી ?
  • રાજા કેદમાં નાખશે તેવા ભયના કારણે

  • બોળો ખવડાવવાની વાત જાહેર થઈ ગઈ. 
  • સિપાઇઓ ફરી વખત બોળો ખાવા આવ્યાનું  જાણીને

  • અસવારો ઉભા પાકને નુકસાન કરશે તેવા ડરથી


Advertisement

કારણ આપો. 
સોંડાએ ઘરવાળીને કહ્યું; હવે આપડા તો રામ... રામ... સમજવા... કારણ કે...


ઘોડેસવારના ગયા પછી બીજે દિવસે સોંડા શિરામણ કરીને વાડીએ જવા નીકળ્યો ત્યારે બે હથિયારબંધ ઘોડેસવાર આવ્યા. એમણે સોંડા અંગે પૂછપરછ કરી. સોંડાએ ધડકતા હ્રદયે પોતાનો પરિચય આપ્યો ત્યારે ઘોડેસવારોએ જણાવ્યું કે, ઠાકોર વજેસંગજીએ તેમને ભાવનગર તેડાવ્યા છે. આ વાત સાંભળીને તે ચકીત થયા અને તેમણે આગલા દિવસની વાત યાદ આવી. તેને થયું કે પેલા અસવારે જરૂર ઠાકોરને બધું કહીએ દીધું હશે. હવે ઠાકોર તેને જેલમાં પૂરી દેશે. આથી સોંડાએ ઘરવાળીને કહ્યું : હવે આપડા તો રામરામ સમજવા !


Advertisement
Advertisement