CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે ?
પ્રાચીન સમયના કોઇ ઋષિ આજે આવે, તો આપણે તેમને આપણો બાહ્યા વેશ ભલે જુદો દેખાય, પણ તેમને આપણમાં એવું કંઇક જરૂર દેખાશે, જેથી એ ઋષિ કહેશે કે આ મારાં જ બાળકો છે.
માનવસંપદા
પ્રાણીસંપદા
B.
વિચારસંપદાવિકૃતિ એટલે સહજ સ્વભાવ
સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું
વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું
A.
વિકૃતિ એટલે સહજ સ્વભાવ
ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઇએ છીએ, તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લુંટીને ભોગ ભોગવતાં રહીશું, તે આપણી વિકૃતિ છે.
વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે ?
માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ ઘટતી જશે ત્યારે
દુનિયાભરની સંસ્કૃતિનો અભ્યાસ કરવાથી
માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે
D.
માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે