CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
આગને જે પી ના શકે તે
જિંદગીથી જે ન ડરે તે
જિંદગીથી જે ડરી જાય તે
મૃત્યુની જેને બીક લાગે તે
B.
જિંદગીથી જે ન ડરે તે
કયો પથ્થર પોતાના પર શિલ્પને ધારણ કરી શકે ?
જે ટાંકણાના ઘા સહે છે પણ કદી તુટતો નથી તે
ટાંકણાના ઘા સહન ન કરી શકે તે
જે સાવ કાચો પથ્થર હોય તે
A.
જે ટાંકણાના ઘા સહે છે પણ કદી તુટતો નથી તે
'છૈયો ખૂંદતો ખોળો...' હાઇકુમાં...
ટેલિવિઝનનું મહત્વ દર્શાવ્યું છે.
બેકારીનું મહત્વ દર્શાવાયું છે.
છોકરાનું મહત્વ નથી.
D.
છોકરાનું મહત્વ નથી.
જે માણસના શરીર કામ કરવા તૈયાર ન હોય, એટલે કે કે કામકાજ કર્યા વગર આળસુ બનીને પડ્યા રહેતા હોય, જે હૈયાફુટલ હોય એટલે કે કાચા કાનના હોય અને જેને ગમે તેટલું મળે તોપણ કોઈ વાતનો સંતોષ ન હોય એ કળિયુગના માણસનાં લક્ષણ છે. આ વાત શાણા સાનમાં સમજી જાય છે.
હૈયાફુટલ
શરીરથી સ્વસ્થ
A અને B બંને
D.
A અને B બંને