Chapter Chosen

વાડી પરનાં વહાલાં

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
શેરડીના શોખીના કોણ છે ? 
  • શિયાળ

  • ભેંસ 
  • સસલાં 

  • ગાય 


A.

શિયાળ


લેખકે વાડીને શેનું સંગ્રહસ્થાન કહ્યું છે ?
  • વિવિધ શાકભાજીનું

  • વિવિધ ફળોનું
  • નાના-મોટા જીવોનું 

  • વિવિદ્ધ ફુલોનું 


C.

નાના-મોટા જીવોનું 


વાડીમાં સાપ-નોળિયો અને કાળોતરા-બિલાડા વચ્ચે કેવા સંગ્રામો ખેલાય છે ?
  • એકબીજાને હરાવવાના

  • એકબીજાનું ખાવાઅનું પડાવી લેવાના
  • એકબીજાને ભગાડવાના 

  • જીવનમરણના 


D.

જીવનમરણના 


રોજિંદાં કામો ઢસરડો ન બની જાય એ માટી લોકો શું કરે છે ? 

સામાન્ય રીતે પાંચ માણસો ભેગા મળીને રોજિંદા કામો કરતાં હોય છે. એમાંનો એકાદ આનંદી માણસ સૌને ટોળ-ટીખળ-ચાળા-ગપસપ અને સમુજથી આનંદ કરાવતો હોય છે. આથી ખેતીનાં અનેક રોજિંદા અનિવાર્ય કામો માટે ઢસરડો બની જતાં નથી.


પશુઓનાં શરીરને વળગતી જીવાતો કેણ વીણે છે ? 
  • લલેડાં

  • તેતર
  • બગલા 

  • કાગાડા 


C.

બગલા