Chapter Chosen

દ્રવ્યના ગુણધર્મો

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 9 પ્રથમ સત્ર

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

પદાર્થની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે ?

  • પ્રવાહી અને વાયુ

  • પ્રવાહી

  • દળ

  • ઘન


Advertisement

વાયુ માટે શું ખોટું છે ?

  • આંતરાઆણ્વીય બળ મહત્તમ

  • આકાર નિશ્ચિત નથી

  • કદ નિશ્ચિત નથી

  • દબનીય છે


A.

આંતરાઆણ્વીય બળ મહત્તમ


Advertisement
તત્વની સમજૂતીપૂર્વકની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
  • રોંજન

  • ડાલ્ટન

  • રુથરફોર્ડ

  • લેવોઝિયર


પાણીમાં હાઈડ્રોજન અને ઑક્સિજનનું ભારથી પ્રમાણ કેટલું છે ?

  • 1 : 16

  • 1 : 8

  • 16 : 1

  • 8 : 1


તાપમાનમાં વધારો કરતાં પદાર્થમાં શો ફેરફાર થાય છે ?

  • વજન ઘટે છે.

  • વજન વધે છે.

  • કદ ઘટે છે.

  • કદ વધે છે.


Advertisement