CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચેનામાંથી કૅથોડ કિરણો વિશે શું સાચું છે ?
ધન વીજભારિત કણો
ઋણ વીજભારિત કણો
વિકિરણો
ઈલેક્ટ્રૉનની કિરણાવલી
D.
ઈલેક્ટ્રૉનની કિરણાવલી
વિલાર્ડ
રોંજન
ચેડવિક
રૂથરફોર્ડ
નીચેનામાંથી ક્ષ-કિરણો માટે શું સાચું છે ?
ઈલેક્ટ્રૉનની કિરણાવલી
વિદ્યુત ચૂંબકીય તરંગો
ધન વીજભારિત કણો
ઋણ વીજભારિત કણો
કયા કણો ધન વિદ્યુતભાર ધરાવે છે ?
ક્ષ-કિરણો
બીટા કણો
ગેમા વિકિરણો
આલ્ફા કણો
નીચેનામાંથી ક્ષ-કિરણોના શોધક કોણ છે ?
વિલાર્ડ
રોંજન
રૂથરફોર્ડ
ચેડવિક