CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કોષનું પાવરહાઉસ એ કઈ અંગિકા છે ?
રંજકદ્રવ્યકણ
કણાભસૂત્ર
ગોલ્ગી
કોષકેન્દ્ર
કોષ શબ્દ કોણે આપ્યો ?
રોબર્ટ હૂક
રોબર્ટ બ્રાઉન
વૉટસન અને ક્રીક
કોષકેન્દ્ર
આત્મઘાતી કોથળી કઈ અંગિકા છે ?
સેન્ટ્રોઝોમ્સ
લાયસોઝોમ્સ
કોષકેન્દ્ર
લાયસોઝોમ્સ
માનવશરીરમાં સૌથી મોટો કોષ કયો ?
યકૃતકોષ
ચેતાકોષ
સ્નાયુકોષ
મૂત્રપિંડકોષ