Chapter Chosen

આપણી નૈસર્ગિક સંપતિ

Book Chosen

વિજ્ઞાન અન ટેકનોલોજી ધોરણ 9 દ્વિતીય સત્ર

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

નીચે પૈકીનો કયો વાયુ વૈશ્વિક તાપમાન વધારામાં મુખ્ય ભાગ ભજવે છે ?

  • કાર્બન મોનોક્સાઈડ

  • નાઈટ્રસ ઑક્સાઈડ

  • કાર્બન ડાયૉક્સાઈડ

  • સલ્ફર ડાયૉક્સાઈડ


નાઈટ્રાઈટ અને નાઈટ્રેટની મુક્ત નાઈટ્રોજનમાં ફેરવવાની ક્રિયાને શું કહે છે ?

  • નાઈટ્રિફિકેશન

  • એમોનિફિકેશન

  • ડિનાઈટ્રિફિકેશન

  • નાઈટ્રોજન સ્થાપન


ઓઝોનનું રાસાયણિક સૂત્ર શું છે ?

  • CO

  • O3

  • O2

  • O4


Advertisement

ગ્રીનહાઉસ કોના સાથે સંબંધિત છે ?

  • ધાબા બાગકામ

  • વૈશ્વિક તાપમાન વધારો

  • રસોડા બાગકામ

  • સુપોષકતાકરણ


B.

વૈશ્વિક તાપમાન વધારો


Advertisement

સૂર્યના કિરણો.......

  • જળાશયો કરતાં જમીનને વધુ ઝડપથી ગરમ કરે છે.

  • જળાશયો કરતાં જમીનને ધીમી ગતિથી ગરમ કરે છે.

  • જળાશયો અને જમીન બંનેને સરખા પ્રમાણમાં ગરમ કરે છે.

  • જમીન અથવા પાણી બંનેમાં કોઈને પણ ગરમ કરતા નથી.


Advertisement