CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કાર્ય થવા માટે શું જરૂરી છે ? સાચું વિધાન પસંદ કરો.
1. બળ લાગવું જરૂરી છે.
2. સ્થાનાંતર થવું જરૂરી છે.
3. બળની દિશામાં સ્થાનાંતર જરૂરી છે.
વિધાન-2
વિધાન-3
વિધાન-1 અને -3
બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો વધતા કાર્યનું મૂલ્ય...
વધે.
ઘટે.
અચળ રહે અથવા વધે .
10 kg દળના એક પદાર્થ 5 m ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર 10 m/s ની ઝડપથી ગતિ કરે છે, તો એક પરીક્રમણમાં થતું કાર્ય ....... જુલ થાય.
1000
500
શૂન્ય
ગતીઉર્જા, સ્થીતીઉર્જા અને યાંત્રિક ઉર્જા પૈકી કોણ ઋણ ન હોઈ શકે ?
સ્થિતિઉર્જા
યાંત્રિક ઉર્જા
સ્થિતિઉર્જા અને યાંત્રિક ઉર્જા
A.
ગતીઉર્જાબે પદાર્થનાં દળ અનુક્રમે 1 kg અને 4 kg છે. જો તેમની ગતીઉર્જા 2:1 પ્રમાણમાં હોય, તો તેની ઝડપનો ગુણોતર ......... છે.