CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
એક તત્વના પરમાણુમાં 13 ઈલેક્ટ્રૉન છે, તો આ પરમાણુ વિશે શું કહી શકાય ?
તે ઋણ આયન બનાવશે.
તે ધન આયન બનાવશે.
તે સહસંયોજક બંધ બનાવશે.
તે H-બંધ બનાવે છે.
B.
તે ધન આયન બનાવશે.
NaClના સ્ફટિકમાં કયો બંધ હોય છે.
આયનીય
ધ્રુવીય
સહસંયોજક
બંધ
નીચે પૈકી કયું તત્વ નિષ્ક્રિય સમૂહનું છે ?
Na
Cl
Mg
Kr
ક્લોરાઈડ આયનમાં કેટલા ઈલેક્ટ્રૉન હોય છે ?
17
18
16
8
હિલિયમ પરમાણુની બાહ્ય કક્ષામાં કેટલા ઈલેક્ટ્રૉન હોય છે ?
8
4
2
1