CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કોણે આપ્યું ?
કેરોલસ લિનિયસ
અર્ન્સ્ટ હેકલ
રૉબર્ટ વ્હીટેકર
કાર્લ હૂઝ
C.
રૉબર્ટ વ્હીટેકર
દ્વિનામી નામકરણ કોના દ્વારા આપવામાં આવ્યું ?
વ્હીટેકર
રૉબર્ટ હૂક
કેરોલસ લિનિયસ
સ્લઈડન અને સ્વાન
હંસરાજ શેમાં સમાવિષ્ટ છે ?
અનાવૃત્ત બીજધારી
આવૃત્ત બીજધારી
ત્રિઅંગી
દ્વિઅંગી
કયા સમૂહનો અપુષ્પી વનસ્પતિમાં સમાવેશ થતો નથી ?
દ્વિઅંગી
ત્રિઅંગી
આનાવૃત્ત બીજધારી
આવૃત્ત બીજધારી
દરેક સૃષ્ટિ શામાં વિભાજિત છે ?
પ્રજાતિ
સમુદાય
વર્ગ
જાતિ