Chapter Chosen

ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું ? તેનું શું પરિણામ આવ્યું ?


બક્સરનું યુદ્ધ ઈ.સ. 1764માં બંગાળના પૂર્વનવાબ મીરકાસીમ, મુઘલ શહેંશાહ શાહઆલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું. 

બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. મીરકાસીમ નાસી ગયો. મુઘલ શહેનશાહ શાહઆલમે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશા પ્રાંતોમાંથી જમીન મહેસુલ ઉઘરાવવાની દીવાની સત્તા આપવામાં આવી.

Advertisement
યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજવસ્તુઓ શાથી બંધ થઈ ? 

વેલેલ્સીએ સહાય કારી યોજના અમલમાં મૂકી. 

નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ શી હતી ?


ઈસ્ટ ઈંડિયા કંપનીએ ભારતમાં કયાં કયાં વેપારીમથકો સ્થાપ્યાં ? 


Advertisement