Chapter Chosen

ભારતીય લોકશાહી

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
લોકશાહી લોકમતનું મહત્વ દર્શાવી, લોકમતના માધ્યમોનું સંક્ષેપમાં વર્ણન કરો. 

ચૂંટણીઓ લોકશાહીની ................ છે.


ટુંકનોંધ લખો. 
લોકમતનાં મુદ્રીત માધ્યમો 

Advertisement
ગુપ્ત મતદન એટલે શું ? સમજાવો.

મતદારે કોને મત આપ્યો તે કોઈને પણ ખબર પડે નહિ એ રીતે કરતા મતદાનને ‘ગુપ્ત મતદાન’ કહેવામાં આવે છે.

આપણા દેશમાં સમગ્ર ચુંટણી-પ્રક્રિયમાં ગુપ્તમતદાન પદ્ધતિ અપનાવવામાં આવી છે.

માતદારને પોતાનો મત ગુપ્ત રાખવાનો અધિકાર મેળવેલો છે. મતદારે કોને મત આપ્યો તે તેને પૂછી શકતુ નથી. મતદારનો મત ગુપ્ત રહે એવી સુંદર વ્યવસ્થા ચૂંટણીપંચે ગોઠવેલી છે.

મતદાન કરવા માટે બે રીતો અમલમાં છે : 1. મતપત્રકો દ્વારા મતદાન અને 2. વીજાણૂ મશીન (EVM) દ્વારા મતદાન. મતપત્રકો દ્વારા થયેલ મતદાનને ગણતરી કરવામાં સમય જાય છે તેમાં મતપત્રકોની ગણતરી કરીને ચૂંટણીઓનું પરિણામ જાહેર કરવામાં આવે છે. 3. હાલના સમયમાં ચૂંટણીઓમાં મતદાન કરવા માટે વીજાણુ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીનને Electronic Voting machine (EVM) કહે છે. આ રીતમાં મતગણતરી ખૂબ ઝડપથી થાય છે. તેમાં માનવકલાકો અને માનવશ્રમનો બચાવ થાય છે. વળી, આ રીતમાં કાગળનો બચાવ થાય છે. તેથી પર્યાવરણને એટલું નુકશાન થતું અટકાવી શકાય છે.

આ રીતમાં મતદાર કોઈ પણ મશીનમાં નોટનો ઉપયોગ કરી શકે છે.


Advertisement
ભારતમાં ચૂંટણી-પ્રક્રિયાનું વર્ણન કરો. 

Advertisement