Chapter Chosen

સાંજ સમે શામળિયો

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વહાલાની ફુલની પછેડી શેનાથી મહેકે છે ? 
  • અત્તરથી

  • ચુઆ-ચંદનથી 

  • ગુલાબથી 

  • મોગરાથી


શામળિયાએ મસ્તક ઉપર શું ધારણ કર્યું છે ? 
  • રત્નજડિત મુગટ

  • માણેકજડિત મુગટ 

  • હીરાજડિત મુગટ

  • મોરમુગટ


કાવ્યપંક્તિ સમજાવો.
‘વહાલાજીનું રૂપ મહાશુભકારી' રસિયા વિણ કેમ રહીએ ?

સાંજ સમે શામળિયો ક્યાંથી આવે છે ?
  • વૃંદાવનથી 

  • દ્વારકાથી 
  • મથુરાથી 

  • ગોકુળથી


Advertisement
ગોવાળોમાં ગિરધર કઈ રીતે શોભે છે ?

જેમ તારામંડળમાં ચંદ્વ શોભે છે, જેમ સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે છે અને ગોવાળોમાં ગિરધર શોભે છે.


Advertisement
Advertisement